Surat Mahanagar Palika Vacancy: શું તમે પણ નોકરી શોધી રહ્યા છો ? તો તમને જાણ કરીએ કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) એ સુરતમાં નોકરીની જાહેરાત કરી છે. આ સુરત મહાનગર પાલિકા ભરતી 2024 ₹26,000 ના માસિક પગાર ધોરણ સાથે ફાયર વિભાગમાં યોજાઇ છે.. ભરતીની વિગતો સમજવા અને સફળતાપૂર્વક અરજી કરવામાં અમારા આ લેહ ને અંત સુધી વાંચો. તમને જોઈતી તમામ માહિતી અહી મળશે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વેકેનસી 2024 માટે ખાલી જગ્યા | Surat Mahanagar Palika Vacancy
| સંસ્થા | સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) |
| પોસ્ટનું નામ | ફાયર અને ઇમરજન્સી સેવાઓ |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
| કુલ ખાલી જગ્યાઓ | 32 |
| પગાર ધોરણ | દર મહિને ₹26,000 |
| સત્તાવાર વેબસાઇટ | suratmunicipal.gov.in |
પાત્રતા માપદંડ
શૈક્ષણિક લાયકાત
- ઉમેદવારો મેટ્રિક માન્ય બોર્ડમાંથી પાસ થયેલ હોવા જોઈએ.
- ફાયરમેનનો કોર્સ સરકાર માન્ય સંસ્થામાંથી કરેલો હોવો જોઈએ
- ફાયર ટેકનોલોજીમાં ડિગ્રી/ડિપ્લોમા કરેલું હોવું પણ જરૂરી છે.
ઉંમર મર્યાદા
- ન્યૂનતમ ઉંમર: 18 વર્ષ
- મહત્તમ ઉંમર: 33 વર્ષ
- સરકારના ધોરણો મુજબ SC/ST અને OBC ઉમેદવારો માટે વય મર્યાદામાં છૂટ મળશે. .
પસંદગી પ્રક્રિયા
ભરતી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓ શામેલ છે:
- લેખિત કસોટી લેવામાં આવશે.
- શારીરિક ધોરણ પરીક્ષણ (PST) કરવામાં આવશે.
- છેલ્લે શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET) પણ કરવામાં આવશે.
પગાર ધોરણ
પસંદગી પામેલા ઉમેદવારોને જાહેરાત મુજબ ₹26,000 નો માસિક પગાર મળશે. ભથ્થાં અને લાભો વિશે વધુ વિગતો માટે, સત્તાવાર સૂચના તપાસો.
SMC વેકેનસી 2024 માટે કેવી રીતે અરજી કરવી ? Surat Mahanagar Palika Vacancy
ઑનલાઇન અરજી કરવા માટે આ પગલાં અનુસરો:
- સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો: suratmunicipal.gov.in.
- ઇચ્છિત પોસ્ટ માટે ભરતી લિંક પર ક્લિક કરો.
- જરૂરી વિગતો દાખલ કરીને રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો.
- ગાઈડલાઇન મુજબ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- બધી માહિતી ચકાસો અને તમારી અરજી સબમિટ કરો.
- ભાવિ સંદર્ભ માટે તમારી એપ્લિકેશનની નકલ ડાઉનલોડ કરો અને સાચવો.
અરજી તારીખો
- અરજી કરવાની શરૂઆતની તારીખ: 3જી ડિસેમ્બર 2024
- છેલ્લી તારીખ: 17મી ડિસેમ્બર 2024
મહત્વપૂર્ણ લિંક્સ
સત્તાવાર વેબસાઇટ: અહીં ક્લિક કરો
સત્તાવાર જાહેરાત : અહીં ક્લિક કરો
Read More- એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) દ્વારા ભરતીની જાહેરાત, આજે જ કરો અરજી