AAI Apprentice Vacancy 2024: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) દ્વારા ભરતીની જાહેરાત, આજે જ કરો અરજી
AAI Apprentice Vacancy 2024 : એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ AAI એપ્રેન્ટિસ ભરતી 2024ની સત્તાવાર જાહેરાત કરી છે, જેમાં ઉત્તર પ્રદેશ માટે ડિગ્રી, ડિપ્લોમા અને ITI ટ્રેડ એપ્રેન્ટિસના હોદાઓમાં 197 ખાલી જગ્યાઓ માટે અરજી કરવા પાત્ર ઉમેદવારો પાસે અરજી મંગાવી રહ્યા છે.આ ભરતી એપ્રેન્ટિસ એક્ટ,1961 હેઠળ યોજવામાં આવે છે, જે મહત્વાકાંક્ષી ઉમેદવારોને તેમની કારકિર્દી શરૂ … Read more